અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
કલમો દુર કરી ફરીયાદ માંથી નામ કાઢીનાખવાની ઉગ્ર માંગ વેરાવળ નેશનલ હાઈવે ની ઓફીસ માં પત્રકારો સમાચારો માટે ગયેલતે દરમ્યાન સામાજીક કાર્યકર સાથે ઓફીસર ને કોઈપણ બાબતે બોલચાલ થયેલ હોય તેમાં ત્રણ પત્રકારો સામે પણ ફરીયાદ નોધાયેલ હતી જેના સૌરાષ્ટ્ર ગુજરાત માં ઉગ્ર પડધા પડેલ હતા ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થયેલ હતી તેમ જ એબીપીએસએસ ગીર સોમનાથ દ્વ્રારાએસ.પી તથા અધિક કલેકટર ને મોટી સંખ્યામાં પત્રકારો આવેદન પત્ર આપી રજુઆત કરેલ હતી.
ગીર સોમનાથ જીલ્લાના અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી ના પ્રભારી દીપક કકકડ,જીલ્લા પ્રમુખ મીતેષ પરમાર ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકારો એસ.પી તથા અધિક કલેકટર ઈણાજ આવેદન પત્ર આપેલ હતું રજુઆત કરેલ હતી કે તા.૯/૫/૨૨ ના રોજ નેશનલ હાઈવે ની કચેરી ની મહત્વ ની મીટીંગ મળવાની હોય ત્યારે પત્રકારોને બોલાવવામાં આવેલ જેથી સ્વયભું પત્રકારો સમાચારો માટે પહોચી ગયેલ હતા જયાં સામાજીક કાર્યકર તથા તેમની સાથે ગયેલા લોકો સાથે મામલો ઉગ્ર બનેલ તેમાં કોઈપણ પત્રકારો ને કંઈ પણ લાગે વડગે નહી તેમા છતા પત્રકારોનું નામ ઉમેરી દીધેલ હોય જેની સામે રજુઆત કરેલ હતું.
તટસ્થ તપાસ કરી આરોપી તરીકે ત્રણ પત્રકારોના નામ નોધાયેલ છે તે દુર કરવા ભવીષ્યમાંજીલ્લામાં જાહેર જીવન ની ધટનામાં આવો બનાવ ફરી વ ખત પત્રકારો ઉપર ન બને તેવી રજુઆત કરેલ હતી સાથે પત્રકારોએ જણાવેલ હતું કે પોતાની અગંત રાગદેષ કે કોઈ કાર્ય માટે પત્રકારો ભલામણ કરે નહી આવી કોઈ બાબતો હોય તો પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેમાં પત્રકારો પણ સમંત હોય છે પણ જયારે રાજકીય,સામાજીક કે જાહેર જીવન ની ધટના બનતી હોય તેમાં સમાચારો માં આવી ઘટના બને તેની સામે આક્રોશ વ્યકત કરેલ હતો.હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area


