ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં નગરપાલિકા નું ઓરમાયું વર્તન…
દેશ વિદેશ થી યાત્રિકો મોટી સંખ્યા માં સોમનાથ દર્શને આવે છે…
સોમનાથ મંદિર ને સફાઈ ને લાગતાં અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે…
સોમનાથ માં વારંવાર નગરપાલિકા હસ્તક ની ગટર ગંગા ઉભરાય છે…
અનેક વાર રજૂઆત છત્તા સત્તા ના મેદ માં પદાધિકારીઓ અને અધિકારીઓ ના બહેરા અને આંધળા થઈ ગયા હોય તેવું લાગે છે…
પ્રભાસ પાટણ ના નગરસેવકો પણ મૌન સેવી રહ્યા છે…શું કારણ…?.


