વેરાવળની નજીક ડારી ટોલ નાકા પર જે સાત વર્ષ થી ચાલે છે જેમાં અગાઉ ૨૦કીમી સુધીનો ટોલ કોમર્શીયલ વાહનો ફોર વ્હીલર ને ટોલ ફ્રી હતો પરંતુ કોન્ટ્રાક્ટર બદલાતા પૈસા રૂપિયા ની થતી ઉધાડી લુંટ દાદાગીરી સામે આજે વેરાવળ ના સામાજીક કાર્યકર શ્રી જગમાલ ભાઈ વાળા તેમજ વિવેક ભાઈ દવે સાથે ૪૫૦ ટ્રક માલીકો સાથે ૨૦ કીમી સુધી ફાસટેગ અથવા સર્વીસ રોડ ની માંગ ઉઠી છે તેમજ ભારત ની ત્રીજીયા ના અન્ય અનેક ટોલ નાકા પર ૨૦ કીમી સુધી ફાસટેગ અથવા સર્વીસ રોડ ફ્રી કરવા માટે ઉપવાસ આંદોલન શરૂ કરી માંગ પુરી ન થાય અને કોન્ટ્રાક્ટર દ્વારા થતી પરેશાની હેરાનગતિ સામે ઉગ્ર વિરોધ કર્યો છે જેમાં ધઉ ના કટર ને પસાર થતાં તેમની પાસે રૂપિયા ૧૨૦૦ લેવાતા આવી લુખ્ખા ગીરી તેમજ આસપાસ ગ્રામય વિસ્તાર ના લોકો ને અનાજ તેમજ જરૂરી ચીજ વસતુ ની ખરીદી માટે શહેરમાં અવર જવર માટે ટોલ નાકા પર પૈસા રૂપિયા વેડફાઈ છે જે બાબતે હાલ વેરાવળ ના સામાજીક કાર્યકર અને આહિર સમાજ ના અગ્રણી શ્રી જગમાલ ભાઈ વાળા તેમજ અન્ય ૪૫૦ ટ્રક માલીકો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરી માંગ પુરી ન થાય ત્યા સુધી આ આંદોલન શરૂ રહશે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ


