સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી શ્રી પીલવાયકર સાહેબ ના માર્ગ દર્શન સાથે કેશોદ ડેપો મેનેજર શ્રી જાડેજા સાહેબ ના સફળ પ્રયાસો થી વેરાવળ માં સ્વર સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી વેરાવળ સતાધાર રૂટ ની એસ ટી સેવા નો પ્રારંભ ૯૦ સોમનાથ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ કાનાભાઈ ચુડાસમા ના વરદ હસ્તે ઉદધાટન કરીને મુસાફરો ને આ બસ સેવા નો લાભ લેવા અનુરોધ કર્યો છે જેમાં પુજારી હિતેશભાઈ જોષી દ્વારા વિધીવત મંત્રી શ્રલોક સાથે ધાર્મિક યાત્રાધામ ની સુવિધા નો ભવ્ય પ્રારંભ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા એ વેરાવળ ડેપો મેનેજર શ્રી બી.ડી રબારી હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ફરજ બજાવતા ટીસી પ્રફુલ ભાઈ વાઢેર સહીત એસ.ટી કર્મચારી ના અદયક્ષ સ્થાને થયેલ જે વેરાવળ સતાધાર તરફ જવા માટે એસ ટી બસ બપોરે સવા બે વાગ્યે ઉપડશે જે ગડુ માળીયા હાટીના કેશોદ મેદરડા બિલખા વિસાવદર થઈને સતાધાર સાજે સાડા સાત વાગે પહોંચાડશે જેનુ લોકલ ભાડાં થી ચલાવવાનુ જણાવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ૯૦ સોમનાથ મત વિસ્તાર ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા શ્રીફળ વધારી બસ ના મુસાફરો તેમજ ડ્રાઇવર કંડકટર ના મો મીઠા કરાવ્યાં આ કાર્ય ને સફળ બનાવવા માટે કેશોદ ડેપો મેનેજર શ્રી જાડેજા સાહેબ ગુજરાતી નારી રત્ન એવોર્ડ થી સન્માનિત હેમાલી વિશાલ માલવિયા અને ધીવાલા મેમોરીયલ ટ્રસ્ટ ના જયકર ભાઈ ચોરાઈ દ્વારા થયેલ પ્રયત્ન સીલ કાર્ય માટે ટેલી ફોનીક શુભેચ્છાઓ પાઠવી વેરાવળ એસ.ટી ડેપો મેનેજર બીડી રબારી સાહેબ હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ટીસી પ્રફુલ ભાઈ સહીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર લક્ષમીબેન સોની યુસુફ ભાઈ ગામેતી અને હરનીશ ભાઈ સોની એ જહેમત ઉઠાવી સુંદર આયોજન
રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ


