શ્રી એન. એમ. શેઠ કુમાર વિદ્યાલય મોટી કુંકાવાવ હામાપુર ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળો યોજાયેલ હતો તેમાં શ્રી એન. એમ.શેઠ કુમાર વિદ્યાલય કુંકાવાવ ની બે કૃતિ. ( 1) વોટર સીયર અને (૨) APLIM જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે. શાળાના
મોટી કુંકાવાવ હામાપુર ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળો યોજાયેલ હતો તેમાં શ્રી એન. એમ.શેઠ કુમાર વિદ્યાલય કુંકાવાવ ની બે કૃતિ. ( 1) વોટર સીયર અને (૨) APLIM જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે. શાળાના
આચાર્યશ્રી મેહુલભાઈ સુખડિયા એ કૃતિના માર્ગદર્શક શિક્ષક શ્રી એન એન ઝાલાને અભિનંદન પાઠવેલ છે


