સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, છોટાઉદેપુરની એડિ.ડિસ્ટ્રીકટ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપી વિષ્ણુ નેવસિંગ પંચમહાલના બાકરોલનો છે રહેવાસી, વર્ષ 2018 મા પાવીજેતપુર તાલુકાના એક ગામની 13 વર્ષની સગીરાને લગ્નની લાલચે ઉપાડી લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ, ભોગ બનનાર ના પિતાએ પાવીજેતપુર પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ, IPC 363,366,376 અને પોકસો ની કલમ અને 6 હેઠળ નોંધાઇ હતી ફરિયાદ કોર્ટે અલગ અલગ કલમ અંતર્ગત અલગ અલગ વર્ષ અને દંડ ની સંભળાવી સજા,
કુલ 10 વર્ષ ની સજા ની સાથે દંડ ભરવાનો કર્યો આદેશ પીડિતાને નિયમ મુજબ સરકારમાંથી વળતર ચકવવાનો પણ કર્યો હુકમ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


