Gujarat સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે ફરી એક દીકરી સાજી થઈ. Posted on January 28, 2022 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે ફરી એક દીકરી સાજી થઈ. દયાબેન લક્ષ્મણભાઈ પાનસુરીયા નામની દિકરી દાખલ તા.૯,૧,૨૧ હવે સાજા થઈ જતાં આજરોજ એમના મોટાબેન અને ભાણેજ મનોજભાઈ અમદાવાદથી આવીને તેડી ગયા છે.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.