Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં દાતાશ્રી ઘનશ્યામભાઈ જેરામભાઈ પાંભર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ડોમ અર્પણ કરી શાળામાં એક વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં દાતાશ્રીઓની સખાવતોનો પાર નથી.. આ પ્રગતિશીલ ગામનાં લોકકલ્યાણ અને જાહેર હિતાર્થ દાતાશ્રીઓ તન મન ધનથી ખૂબ સહકાર આપતાં જોવા મળે છે. ઘણી સાર્વજનિક સુવિધાઓ ગામમાં દાતાશ્રીઓના સહયોગથી ગામમાં જોવા મળે છે એવી જ એક સુવિધા  દાતાશ્રી ઘનશ્યામભાઈ જેરામભાઈ પાંભર ગામ ભુવાએ ભુવા પ્રાથમિક શાળાને ડોમ  અર્પણ કરેલ કરેલ છે. આમ વિધ્યારથીઓને ઉનાળામાં તડકાથી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળી શકે તે માટે પણ આ ગામના દાતાશ્રી સતત ચિંતિત રહે છે અને ગામને શ્રેષ્ઠ સુવિધાઓ કેમ પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. દાતાશ્રીની આવી સમાજલક્ષી શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ ભુવા વિકાસ ગ્રુપ તરફથી આકારવામાં આવેલ છે

IMG-20220622-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *