સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગઈકાલે સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણી, વિશાલભાઈ રાદડિયા તથા તાલુકા ટીમની આગેવાનીમાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું જેમાં બુથ સમીક્ષા અને તેના આયોજન વિશે તમામ કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા તથા આગામી રણનીતિ અને લોકસંપર્ક કાર્યક્રમો વિશે ચર્ચાઓ કરવામાં આવી..જેમાં સાવરકુંડલાનાં તમામ કાર્યકર ભાઈઓ હાજર રહ્યા અને અમરેલી જિલ્લા ટીમ પણ ઉપસ્થિતિ રહી


