Gujarat

સાવરકુંડલા તાલુકાના સેંજળ મુકામે આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો. ૮૦ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો જયેશ પટેલ સાહેબ , એ ડી એચ ઓ ડો જોશી સાહેબ, આર સી એસ ઑ ડો આર કે જાટ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ શિવરામ મીના સાહેબ મેડિકલ ઓફિસર સિધ્ધપૂરા સાહેબના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃત ભાઈ ચૌહાણ આંખના નિષ્ણાંત રાઠોડભાઈ તથા બચુભાઈ ધનજીભાઈ સ્મારક ટ્રસ્ટ ના વિશાલભાઈ વ્યાસ ગામના સરપંચશ્રી નરેશભાઈ ખુમાણ  શિવરાજભાઈ ખુમાણ મહેશભાઈ ખુમાણ બળદેવભાઈ ખુમાણ વજુભાઈ ખુમાણ  મનીષભાઈ કાનાણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા ગામ ખાતે આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ૮૦  લોકોએ લાભ લીધો આ કેમ્પમાં દરેક લાભાર્થીને ફ્રી નિદાન તથા સારવાર કરવામાં આવી છે જરૂરીયાત વાળા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે ફ્રી માં ઓપરેશન રહેવા જમવા તથા રહેવા-જમવાનું આયોજન કરવામાં આવ્યું

IMG-20220209-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *