Gujarat

સાવરકુંડલા માર્કેટિંગયાર્ડમાં સિજનના નવા મગ તથા શીંગ (મગફળી)ની આવકના શ્રીગણેશ…

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ભેંકરા ગામના ખેડુત ભીમજીભાઇ કમીશન એજન્ટ શ્રી મહાદેવ ટ્રેડર્સમાં અંદાજે ૬૦ કિલો  સિજનના નવા મગ હરરાજીમા વેચવા માટે લાવેલ, જેની વિધિવત પુજન કરી હરરાજી કરવામા આવી અને ₹૧૫૫૧ ના ઉચા ભાવ બોલાયા… તથા  દુઘાળા ગામના ખેડુત લાલજીભાઇ ગભાભાઇ બારેયા કમીશન એજન્ટ શ્રી રામાણી ટ્રેડીંગમાં અંદાજે ૧૨૦૦ કિલો  સિજનની નવા શીંગ (મગફળી) હરરાજીમાં વેચવા માટે લાવેલ, જેની વિધિવત પુજન કરી હરરાજી કરવામા આવિ અને ₹૧૩૫૧ ના ઉચા ભાવ બોલાયા… આમ સાવરકુંડલા માર્કેટિંગયાર્ડમાં આજથી નવા મગ તથા શીંગ ની આવકના શ્રી ગણેશ થયા….

IMG-20220429-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *