ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ..21 મી જુન 2022 એટલે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર શાળા અને વિવેકા વિનય મંદિર ખાતે યોગ ડે નું આયોજન કરવામાં આવ્યૂ હતૂ તેમાં સુત્રાપાડા બંદર ખાતે આવેલ શાળામાં મામલતદાર સુત્રાપાડા તથા હીરાભાઈ ચંરપસ લોઠવા તથા સુત્રાપાડા બંદર ના સરપંચ સહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતીઅને અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને યોગ ટ્રેનરો દ્વારા અલગ-અલગ પ્રકારના યોગ કરાવી તેના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા.
યોગ કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાં તથા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે 21 મિ જુન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય રહીયો ક્યારે વિશ્વ યોગ દિવસ તરીકે આખા દેશની અંદર ઊજવાય રહીયો ત્યારે જિલ્લાના તાલુકાઓ નગરપાલિકાઓ શાળાઓ કોલેજો પોલીસ સ્ટેશનનો તેમજ આરોગ્ય માં ઉજવાય રહીયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર શાળા અને વિવેકા વિનય મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓ તથા લોકોએ પણ યોગા માં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો


