Gujarat

સોમનાથ થી મુંબઈ ની ડાયરેકટ એસ. ટી બસ સેવા મળે તો યાત્રીકો ને સુવિધા મળે એસ ટી તંત્ર ને પત્ર પાઠવી રજૂઆત 

સોમનાથ મહાદેવ મંદિર મુંબઈ મહારાષ્ટ્ર ની એક પણ એસ ટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે યાત્રીઓએ મોટી સંખ્યામાં મુશ્કેલી પડે છે ત્યારે સોમનાથ થી મુંબઈ તરફ જવા કટકે કટકે બસો બદલી મુંબઈ
પહોચી શકાય જે સીનીયર સીટીઝનો વડીલો વૃદધો માટે મોટી સમસ્યાઓથઈ રહી છે તો સોમનાથ મુંબઈ રૂટ ની સ્લીપર કોચ અથવા વોલ્વો એસી બસ સેવા મળે તો આ વિસ્તાર ને મુંબઈ અવર જવર પુષ્કળ પ્રમાણમાં મુસાફરો ની રહતી હોય ત્યારે આ બાબતે એસ ટી તંત્ર દ્વારા આ સુવિધાનો લાભ મળે તો યાત્રીઓએ પણ મુંબઈ મહારાષ્ટ્ર ની અવર જવર માં રાહત મળે તે હેતુથી એસ.ટી તંત્ર ને પત્ર પાઠવી રજુવાત કરેલ

IMG-20210727-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *