Gujarat

સોમનાથ મેળા માં એસ.ટી તંત્ર ને   સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી  દ્વારા  શ્રીપાલ હવેલી દેરાસર સોસાયટી વિસ્તારમાં જવા રાહત ભાડે  એસ.ટી બસ સેવા શરુ થઈ 

અહેવાલ.:  સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
સોમનાથ કાર્તિક પૂર્ણિમા ના મેળા માં અવર  જવર માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ ના વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે વેરાવળ ડેપો ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપુરી બાપુ હેડ મીકેનીકલ ઉમેશ ભાઈ સોની યોગેશ પી સતીકુંવર ના પ્રયાસો કરી  એસટી બસ સેવા મેળા ગ્રાઉન્ડ થી વેરાવળ રેયોન જેન દેરાસર બિહારી નગર શ્રીપાલ હવેલી સુધી મોડી રાત્રે પણ એસ.ટી બસ સેવા મળે તે હેતુથી ખાસ આયોજન રાહત ભાડા થી સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી  ઉદય ટ્રાન્સપોર્ટ ડૉ ડી કે બારડ ના સહયોગ દ્વારા થયેલ જેમા ગિરીશ ભાઈ પટ્ટ અને પાયલ બેન પારખે બસ ના ડ્રાઇવર નારણ ભાઈ દેવરાજ બામણીયા કન્ડકટર નુ પુષપો આપી સન્માન કર્યું હતું હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20221106-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *