વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક નર્મદા સિમેન્ટ કંપની સવારે 7 વાગ્યાની આસપાસ કંપનીના 7 અને 8 નંબર માળે સૈકલોન જામ થતાં ડસ્ટીન બહાર નીકળતા થય મોટી દુર્ઘટના
બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની માં સાત અને આઠ માળે ડસ્ટીન બહાર નીકળતા ડસ્ટીન ગરમ હોવાના કારણે એક દાજી જતા ઘટના સ્થળે મોત થયું હતું અને બે લોકો ઘાયલ થવાનું જાણવા મળ્યું હતું
ત્યાર બાદ દાજી જતા ત્રણ લોકો માંથી એક નું મોત થતાં તેને રાજુલા p m માટે ખશેડવામાં આવ્યો અને એક માણસ ને રાજુલા અને એક માણસ ને ભાવનગર હોસ્પિટલ માં સારવાર માટે ખશેડવામાં આવ્યા..
અલ્ટ્રાટેસ સિમેન્ટ પ્લાન્ટ મા વારંવાર અકસ્માત થતા રહે છે. હમણાં છેલ્લા 6 મહિનામાં સિમેન્ટ કંપનીમાં આ સતત બીજી વાર કંપની ની બેદરકારીના કારણે અને લોકો પાસે થી વધુ કામો કરાવવાની કંપની નીતિ ના કારણે વારંવાર દુર્ઘટના બનતી હોય છે .તેના કારણે ઘટના બનતા લીધો એક જીવ અને ચાર થયા ઘાયલ હજી કેટલા સે તેની થય રહી સે છાનબીન..
આ અલ્ટ્રાટેસ નામની કંપની સામે યોગ્ય કાર્યવાહી વહેલી તકે થાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે


