જાફરાબાદ ના રોહીસા રોડ પર ખુલ્લા મા ફેકાયો મેડિકલ વેસ્ટ…….
ઇન્જેક્શન તેમજ દવાનો મેડિકલ વેસ્ટ જથ્થો જાહેર મા ફેકાયો…….
લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતો કીસ્સો જાફરાબાદ ના રોહીસા રોડ પર જોવા મળ્યુ…….
મેડિકલ વેસ્ટ જથ્થો કાનો છે તે આગળ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ક્યાૅ બાદ જ બહાર આવશે……
રીપોર્ટર વિક્રમ સાખટ અમરેલી


