ઉનાના આમોદ્રા ગામે આંગણવાડી વર્કર તરીકે ૨૪ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી સ્વૈચ્છિક નિવૃત થયેલા
પુષ્પાબેન જે ઠાકરનો ચાર્જ આઈ.સી.ડી.એસ.ઊનાનાં મુખ્ય સેવિકા રતનબેન ડોડીયાની ઉપસ્થિતિમાં
આંગણવાડી કેન્દ્ર આમોદ્રા ૩ નાં વર્કર કમળાબેન બી સોલંકીને વિધિવત સોપવામાં આવેલ.
આ પ્રસંગે આમોદ્રા આંગણવાડી કેન્દ્રનાં અન્ય કર્મચારીઓ ક્રિષ્નાબેન ઉપાધ્યાય, નીલમબેન ગોસ્વામી,
રતનબેન સોલંકી, સોનલબેન વાળા સહીતએ નિવૃત થઈ રહેલ શુભેચ્છાઓ પાઠવેલ..પુષ્પાબેન ઠાકરની દીર્ઘ કાલીન સેવાઓને
બિરદાવી એમનું શેષ નિવૃત જીવન નિરોગી આનંદદાઈ નીવડે એવી ગદગદ હૈયે


