Gujarat

ઊનાના ગરાળ ગામે મહાકાળી માતાજીના મઢનો ચતુર્થી પાટોત્સવ ઉજવાયો

ઉના ગરાળ ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા મહાકાળી માતાજીના મઢનું ચતુર્થી પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં માતાજીના મઢે હવન, શોભાયાત્રા, નિવેદ, સત્યનારાયણ ભગવાનની કથા શહીતનો કાર્યક્રમ ત્રણ દિવસીય યોજાયો હતો. તથા સમસ્ત ટાંક પરિવાર દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટાંક પરિવારના યુવાનો, વડિલો, વૃધ્ધોએ આ કાર્યક્ર્મ સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી…

 

 

-ગામે-મહાકાળી-માતાજીના-મઢનું-ચતુર્થી-પાટોત્સવ-ઉજવાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *