રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
14 ઓગસ્ટ 1947 ના દેશના ભાગલાને કારણે અનેક ભાઈઓ બહેનો વિસ્થાપિત થયા હતા,ત્યારે કઠલાલમાં ભાજપ યુવા મોરચા અને કઠલાલ ભાજપ સંગઠન દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મસાલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.કઠલાલ મુખ્ય બજારમાં આવેલ સરદાર પ્રતિમા પાસે ભાજપના યુવા મોરચાના સભ્યો ઉપર તેમજ સંગઠનના સભ્યો ઉપસ્થિત થઈ મશાલ યાત્રા યોજી હતી.
