Gujarat

કોહિનૂર પ્રા.શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન રેલી યોજાઈ

રિપોર્ટર : નિસાર શેખ
મહુધા કોહિનૂર પ્રાથમિક શાળાનાં આચાર્ય મલેક રફીક ભાઈ , રઝાભાઈ,ઈકબાલભાઈ ( એચ.ઓ.ડી ) અને મલેક હનીફભાઈ ( ટ્રસ્ટી ) નાં  માર્ગદર્શન હેઠળ મહુધા કોહિનૂર પ્રાથમિક શાળા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા સ્વચ્છતા અભિયાન , મેલેરિયા નાબૂદી અને ગંદકી થી ફેલાતાં મચ્છરજન્ય રોગચાળા વિશે લોક જાગૃતિ  અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું.
રેલીમાં શિક્ષક ઈરશાદ મલેક , દિપક ડાભી , અંજૂમન દિવાન તથા વિદ્યાર્થીઓ દ્વારા મહુધા શહેરના નાગરિકોનો ગંદકી ના ફેલાવવા અને સ્વચ્છતા રાખવા થી થતા ફાયદા અને બીમારી  થી કેવી રીતે બચી શકાય તેવી બાબતો થી માહિતગાર કરાયા હતા.

IMG-20220828-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *