Gujarat

ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્ય ના મંત્રી રાઘવજી પટેલ તેમજ ફિસરિસ કમિશનર ને જામનગર જીલ્લા ના માછીમારો ના અગ્રણીઓ માછીમારો પ્રક્ષ્નો અંગે કરેલી રજૂઆત 

જામનગર જીલ્લા સાગર કાઠા વિસ્તાર ના માછીમાર અગ્રણીઓ તાજેતરમ માં ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્ય ના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ ફિસરિસ ખાતાના કમિશનર સમક્ષ જામનગર ના માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ મામદ શિદીક ગેઢાર તેમજ માછીમાર મડનરીના પ્રમુખ  કારાભાઈ પટેલ તેમજ માછીમાર સમાજ ના અગ્રણી બશીર ભાઈ ગંઢાર ની આગેવાની માં એક ડીલીકેસંન દ્વારા જામનગર જીલ્લા ના માછીમારો ને પડતી મુસ્કેલીયો અંગે તેમજ ઘણા સમય થી અણ ઉકેલ પ્રક્ષ્નો રજૂઆત કરી હતી ત્યારે રાજ્ય કેબીનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલ તેમજ ફિસરિસ ખાતા ના મુખ્ય કમિશનર એ માછીમારો થતી મુસ્કેલીયો અને તેમાં તમામ પ્રક્ષ્નો નો વેલી તકે ઉકેલ લાવા સરકાર દ્વાર યોગ્ય કરવા આવસે  તેઓ માછીમારો ને આસોઆસન આપિયુ હતુ ત્યારે માછીમારો ના અગ્રણીઓ એ જામનગર જીલ્લા ના દરેક બંદર ઉપર ની જેટી ઓમા માછીમારો પોતા બોટો રાખવા માટે રિઝર્વ જગા આપવા આવે તેમજ દરેક બંદર પર પુરતા ગાડ ની ભરતી કરવા મા આવે જેથી માછીમાર ને બંદર ઉપર બોટો ની જે એન્ટ્રી કરવા માટે જે સમય લાગેછે તે દુરથાઈ અને ફિસીંગ માટેની બોટો રિ પાસીંગ ની માપણી અંગે થતી મુસ્કેલી દુરકવા અને જામનગર ફિસરિસ ખાતે ની ઓફિસે જતા માછીમારો ને થતી મુસ્કેલીયો વેલીતકે યોગ્ય કરવામાં આવે આ સિવાય અન્ય માછીમારોને લગતા મુદ્દા ઓ અંગે રજૂઆત કરવામાં આવેલ ત્યારે સરકારે માછીમાર ના તમામ પ્રક્ષ્નો અંગે વેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવસે તે કેબીનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલે તેમજ ફિસરિસ કમિશનર માછીમારોના ડીલીકેસંન ને આસોઆસન આપિયુ હતુ ત્યારે આ રજુઆત દરમિયાન માછીમાર સમાજ ના હનીફ ગંઢાર ફિરોઝ ભાઈ ગંઢાર વગેરે જામનગર જીલ્લા સાગર કાઠા વિસ્તાર ના માછીમાર સમાજ ના અગ્રણીઓ સાથે રયા હતા જામનગર થી રિપોર્ટ ઈનાયતખાનપઠાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *