Gujarat

ચૌહાણ પુરા ખાતે સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની ઉજવણી કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચૌહાણ પુરા (કઠલાલ) ખાતે સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી જેમાં કુલ સાત શાળાઓએ ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નવીન પ્રકારના મોડેલ અને ચાર્ટ બનાવવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ૧૮૧ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોવા માટે આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કઠલાલ કન્યા સી.આર.સી અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG-20221124-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *