નોંધ સાથે જણાવતા આનંદ થાય કે મુંબઈ હાલાઇ લોહાણા બાળાશ્રમ તેમજ હાયર એજ્યુકેશન હોસ્ટેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા અને અંધેરી ના માનદ ટ્રસ્ટી શ્રી ઓ એ દીર્ઘ દૃષ્ટિ અને ઉચ અભ્યાસ ને ધ્યાને લઇ વિદ્યાર્થી ઓ ના વિશાળહિત ને ધ્યાને લઇ જાન્યુઆરી ના અંતથી જ પ્રક્રિયા શરૂ કરી ને હોસ્ટેલ પૂર્ણકક્ષા એ શરૂ કરેલ છે અને કોરોના ના કપરા સમય મા પણ એક્ઝામ આપવા આવેલ વિદ્યાર્થી ઓ ને કોરોના ગાઈડ લાઈન મુજબ સગવડ આપેલ પ્રમુખ સતીષ ભાઈ વિઠલાણી ના પ્રયાસ અને સૂઝ બુઝ થી સૌરાષ્ટ્ર અને ભારત ભરનાં વિદ્યાર્થી ઓ જે હોસ્ટેલ મા રહી ને ઉચ અભ્યાસ કરે છે તેઓ ના ઉચ અભ્યાસ ની ચિંતા કરી ને સરકાર ની ગાઈડ લાઇન મુજબ સંપૂર્ણ વ્યવસ્થા સાથે રેગ્યુલર હોસ્ટેલ દરેક જગ્યા એ શરૂ થાય એ માટે ચિંતા વ્યક્ત કરેલ અમદાવાદ કન્યા છાત્રાલય ની બને હોસ્ટેલ અને બોર્ડિંગ આણંદ ની બને હોસ્ટેલ પણ ઉચ અભ્યાસ ને ધ્યાને લઇ શરૂ થઈ ગયેલ છે માતુશ્રી કાન બાઈ હોસ્ટેલ મુંબઈparla પણ માત્ર 10..12..બોર્ડ એક્ઝામ પૂરતી અને કોલેજ એક્ઝામ દરમ્યાન પણ દીકરી ના ઉચ અભ્યાસ ને ધ્યાને લઇ ચાલુ કરવાની જાહેરાત કરેલ છે જેમાં આદરણીય પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી મહામંત્રી શ્રી સુરેશભાઈ પોપટ અને કાન બાઈ હોસ્ટેલ ના છાત્રાલય સમિતિ ના પ્રતિનિધિ અને મુંબઈ જોન પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંથા અને માનદ ટ્રસ્ટી શ્રી ઓ ના પ્રયાસ થી શરૂ થયેલ છે જે પણ પૂર્ણ કક્ષા એ શરૂ થાય એ જરૂરી છે અપેક્ષા છે કે એ પણ પૂર્ણ કક્ષા એ થાય એવામાં મુંબઈ કાનબાઈ હોસ્ટેલ રહી ને ઉચ અભ્યાસ કરતી દીકરી ઓ ની કોલેજ ઓફ લાઈન શરૂ થઈ ગઈ હોય અને ક્લાસિસ પણ શરૂ થઈ ગયેલ હોય આવિ દીકરી ઓ ના અભ્યાસ ને ધ્યાને લઇ ને હલાઇ લોહાણા મહાજન મુંબઈ દ્વારા chatvani bag parla ખાતે આવી દીકરી ઓ ના વાલી સાથે હોય એમને રહેવાની સુવિધા સુરક્ષા આપેલ છે જેમાં પણ 25 આસપાસ દીકરી ઓ આવેલ છે ત્યારે કાન બાઈ હોસ્ટેલ તુરંત પૂર્ણ કક્ષા એ શરૂ થાય એવી વિનંતી સાથે અપેક્ષા છે અંત મા ઉપરોક્ત તમામ હોસ્ટેલ ના માનદ ટ્રસ્ટી શ્રી ઓ તેમજ દેશ મા લોહાણા સમાજ ની જે જે હોસ્ટેલ ઉચ અભ્યાસ ને ધ્યાને લઈ ને પૂર્ણ કક્ષા એ શરૂ કરેલ છે એ દરેક નો આભાર ની લાગણી સાથે પ્રણામ પૂ.બાપા ને પ્રાર્થના કરીએ કે કોરોના મહામારી માંથી દરેક ને મુક્ત કરે અને એજ્યુકેશન મહા યજ્ઞ પૂર્ણ કક્ષા એ ચાલુ રહે એજ પ્રાર્થના સાથે યોગેશભાઈ ઉનડકટ હસમુખભાઈ જોબનપુત્રા .
છાત્રાલય સમિતિ શ્રી લોહાણા મહા પરિષદ જય મહા પરિષદ..
ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ…
