આજે જેતપુર પાવી તાલુકાના મોટી ખાંડી ગામના યુવા કાર્યકરો મોટી સંખ્યા માં જેતપુર પાવી કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કૉંગ્રેસ ઉપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે ફુલહાર પહેરવી કૉંગ્રેસ પક્ષમાં મોટી સંખ્યા કાર્યકરો જોડાયો,,
મોટી ખાંડી ગામના ભાજપ ના યુવા કાર્યકરો આજે પાવી જેતપુર ખાતે કૉંગ્રેસ માં જોડાયો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


