જેમાં પાવી જેતપુર તાલુકાના બાર ગામથી થી કેવડા રોડ ની કામગીરી નું 2 લાખ 90 હજાર નું ભુમીપુજન કરવામાં આવ્યું તેમજ કડવાલ ગામ થી ઇટાવાડા ગામ સુધી રોડ ની કામગીરી નું 2 લાખ 35 હજાર નું ભુમીપુજન કરવામાં આવ્યું તેમજ ઇટાવાડા ગામ થી જેતપુર પાવી કસ્બા રોડ સુધી નું ભુમીપુજન 42 લાખ નું કરવામાં આવ્યું તેમજ જાભ ગામ થી ઇટાવાડા ગામ સુધી 1 લાખ 80 હજાર નું ભુમીપુજન કરવામાં આવ્યું આમ છોટાઉદેપુર લોકસભા ના સાંસદ સભ્ય ગીતા બેન રાઠવા તેમજ આદિજાતિ નિગમ ડિરિકટર જશું ભાઈ રાઠવા ના હસ્તે વિવિધ રોડની કામગીરીનું ભુમીપુજન કરવામાં આવ્યું આ પ્રંસગે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પચાયત ઉપપ્રમુખ રમણ ભાઈ તેમજ છોટાઉદેપુર જિલ્લા પચાયત સદસ્ય મનીષા બેન તેમજ તાલુકા પચાયત સભ્ય વિપિન ભાઈ તેમજ પ્રદેશ મહિલા મુરચા સભ્ય લીલા બેન રાઠવા તેમજ અન્ય હોદેદારો અને આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


