છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના સાસંદ ગીતાબેન રાઠવાએ દિલ્હી ખાતે ભારતના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ખાસ છોટાઉદેપુર મત વિસ્તારના ચાર જિલ્લાના આદિવાસી મત વિસ્તારના લોકસભા સાસંદ ગીતાબેન રાઠવાએ શુભેચ્છા મુલાકાત કરી ખુશી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

