Gujarat

શાપર ની ભારત ઓરણી વાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા પકડી પાડતી શાપર-વેરાવળ પોલીસ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી
જયપાલસિહ રાઠોડ સાહેબની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોડલ શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સર્કલ
પો.ઇન્સ પી એન જી ગોસાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ શાપરાવા પો.સ્ટેના પો.સબ ઇન્સ કુલદીપસિંહ ગોહિલ સર ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ કરવા સુચના હોય જે અંગે શાપર(વે) પો.સ્ટે ના સ્ટાફના માણસો શાપર વે પો.સ્. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન હક્કીત આધારે શાપર ભારત ઓરણી વાળા રોડ ઉપર ઉર્જા ઇસ્ટ્રીયલ ગેઇટ પાસે ગાત્રાળ હોટલ પાસેથી જાહેરમા જુગાર રમતા પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
પકડાયેલ આરોપીનું નામ તથા સરનામુઃ
(૧) કેતનભાઇ લખમણભાઇ પરસાગીયા જાતે ભરવાડ ઉ.વ.૩૦ ધંધો,ચાની હોટલ રહે.કોઠારીયા રાધેશ્યામ સોસાયટી વારીયા પ્લોટમા રાજકોટ (૨) અવધેશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા જાતે.પટેલ ઉ.વ.૩૮ ધંધો ગેરેજનો રહે.મોટી મેંગણી તા.કોટડા સાંગાણી ૫૦
જી.રાજકોટ
(૩) સામતભાઇ હીરાભાઇ પરસાગીયા જાતે ભરવાડ ઉ.વ.૩૫ ધંધો દુધનો રહે.શાપર પી.એસ પ્લાયવુડ પાછળ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ
(૪) મનોજભાઇ દડુભાઇ ખુમાણ જાતે કાઠી દરબાર ઉ.વ.૩૫ ધંધો,ડ્રાઇવીંગ રહે.વેરાવળ રામજી મંદીર પાસે શેરી નં-૧ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ (૫) બુધેરાભાઇ ભીખાભાઇ પરમાર જાતે ભરવાડ ઉ.વ.૨૨ ધંધો.રી ડ્રાઇવીંગ રહે.શાપર મેઇન રોડ કનેરીયા ઓઇલમીલ પાસે તા.કોટડા સાંગાણી જી.રાજકોટ મુળગામ-ગુરી તા.માણાવદર જી.જુનાગઢ (૬) રવજીભાઇ બટુકભાઇ પરસાગીયા જાતે ભરવાડ ઉ.વ.૩૮ ધંધો ટ્રેકટરનો રહે,કોઠારીયા રાધેશ્યામ સોસાયટી ૫૦ વારીયા
પ્લોટ રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોકડા રૂપીયા-૧૪, ૯૬૦/- ફુલ મુદામાલ કિ.રૂ. ૧૪,૯૬૦/
(૨) ગંજી પતા ના પાના નંગ ૫૨ કિ.રૂ ૦૦/૦૦
PSI કુલદીપસિંહ ગોહિલ સાહેબ તથા પો.હેડ કોન્સ તુષારસિંહ જાડેજા તથા પ્રતિપાલસિંહ જેઠવા તથા પો.કોન્સ. ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા પ્રતિપાલસિંહ વાળા તથા રવિરાજસિંહ જાડેજા સહીતે કામગીરી કરેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *