છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા આજે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ૧૦૮ ઇમરજન્સી દ્વારા છોટાઉદેપુર નગરમાં વિવિધ સ્થળ પર કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બ્લડ પ્રેશર તેમજ સુગર તેમજ ઓક્સિજન લેવલ ચેક કરીને લોકોને માહિતગાર કર્યા હતા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આજે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા નગરમાં વિવિધ જગ્યાઓ પર કેમ્પ રાખવામાં આવ્યો હતો કોઈપણ સમયે મેડિકલ ઈમરજન્સી જણાય તો ૧૦૮ ઇમરજન્સી પર કોલ કરવા લોકોને માહિતગાર કર્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


