ગિરગઢડા
ભરત ગંગદેવ..
રાજકોટ યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શીંગડા એ જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અંકિત ભાઈ બોઘરા મહામંત્રી સતીષભાઈ વસાણી સાથે ચર્ચા-વિચારણા કરીને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે પાચવડા ના સાગરભાઇ વસાણી ની નિમણૂક કરેલ છે સાગરભાઇ વસાણી એ સતિષભાઈ શિંગાળા કુંવરજીભાઈ બાવળીયા અને ભરતભાઇ બોઘરા ને બાહેંધરી આપેલ છે કે આવનારી ચૂંટણીઓમાં જસદણ તાલુકામાં અમારા યુવા પ્રમુખ અંકિત ભાઈ બોઘરા ની અધ્યક્ષતા માં અને સતિષભાઈ શીંગડા ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય કરવામાં અમે સહભાગી બની શું અને સાગરભાઇ વસાણીએ સમસ્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર વ્યક્ત કરેલો


