Gujarat

દીકરો ૧૫ વર્ષ બાદ લંડન થી પરત ફરતા દીવાન પરિવારે અમદાવાદ થી કઠલાલ હેલીકોપ્ટર બુક કરાવ્યું.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ નો વતની દીવાન પરિવાર નો  દીકરો  પોતાના સહ પરિવાર સાથે દીવાન ૧૫ વર્ષે કઠલાલ પોતાના વતન પરત આવી રહયો છે.ત્યારે દીવાન પરિવારમાં ખુશી નો માહોલ સર્જાયો અને ૧૫ વર્ષે માદરે વતન પરત ફરતા દીકરા ના સ્વાગતમાં જાણે  કોઈ પ્રકાર ની કમી ના રહે તે માટે તેઓ એ અમદાવાદ થી કઠલાલ આવવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું અને જ્યારે કઠલાલ મંગલમૂર્તિ પ્લોટ પર હેલિકોપ્ટર લેન્ડિંગ થયું ત્યારે એક અલગજ પ્રકાર ના દ્રશ્યો જોવા મળ્યા અને ફૂલો ના વરસાદ થી પરત ફરેલ પરિવાર નું સ્વાગત કરાયું ત્યારે મોટી સંખ્યામાં કઠલાલ ના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221217-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *