Gujarat

ધોરાજી ના ત્રણ દરવાજા પાસે આવેલ સુખનાથ મહાદેવ મંદિર રે સીવરાત્રી ની ઉજવણી કરી હતી

રાજકોટ જીલ્લા ના ધોરાજી ના ત્રણ દરવાજા ની પાસે આવેલ સુખનાથ મહાદેવ ની વીસેસતા શ્રી સુખનાથ મહાદેવ મંદિર ની ઐતિહાસિક વિસીષટતા આશરે દસ (10) મી સદી નુ આ વિવિધ વીષેસતા વાળું પ્રાચીન ઐતીહાસીક મંદિર છે આ અલોકીક મંદિર ની વિશેષતા એછે કે તે પરંપરાગત પુર્વ દિશાભિમુખ નહી પરંતુ પશચીમ દીશા ભિમુખ છે આ મંદિર મા ત્રણ શીવલીંગ ની સ્થાપના કરેલ છે શીવપુરાણ મા રૂદ્ર સંહીતા કુમાર ખંડમાં ત્રણ શીવલીંગ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્ર્યંબકેશ્વર અને પાતાળ ભુવનેશ્વર પણ ત્રણ શીવલીંગ ના દર્શન થાય છે ત્યા સીવરાત્રી ના દીવસે ધોરાજી ની જનતા યે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે સુખનાથ મહાદેવ મંદિર ના પુજારી યે દેશ આખો કોરા ના મુકત થાય તેવી દુવા અર્ચના કરી હતી
રીપોર્ટર રાજુભાઈ બગડા

IMG-20220301-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *