Gujarat

ધ્રોલ ના જોડિયા તાલુકાના જ્ઞાતિજનો નું સંમેલન અને યુવક-યુવતી પરિચય મેળો યોજાયો.

તારીખ 28-5-2022 ને શનિવારના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામ મુકામે શ્રી પી. પી. આચાર્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રામાનંદી સાધુ સમાજ ધ્રોલ-જોડિયા તાલુકા મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધ્રોલ-જોડિયા તાલુકાના જ્ઞાતિજનો નું સંમેલન તથા રામાનંદી સાધુ સમાજ નો યુવક યુવતી પરિચય (સગાઈ મેળા) નું સફળ આયોજન કરેલ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિતિ આપેલ તેમજ બહોળી સંખ્યામાં યુવક-યુવતીએ એ યુવા પરિચય મેળામાં ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમ માટે આર્થિક અનુદાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી સનીભાઈ આચાર્ય તેમજ ટ્રસ્ટના સ્થાપક શ્રી ઉમેશભાઈ આચાર્યએ ભોગવ્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જીજ્ઞેશભાઈ દેવપ્રસાદ અગ્રાવત ધ્રોલ અને શ્રીમતી ડોલીબેન પરેશભાઈ નિમાવત – અમરેલી દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઇ હરસુખભાઇ વૈષ્ણવ, લલીતભાઈ માધવદાસ નિમાવત, રજનીભાઈ કુબાવત, નિર્ભયભાઈ અગ્રાવત, મોહિતભાઈ અગ્રાવત, કૃપેશભાઈ વૈષ્ણવ, દિશાંગ વૈષ્ણવ, વિનયભાઈ રામાનુજ, પ્રશાંતભાઈ રામાવત, પિયુષભાઈ રામાનંદી, ભાવિનભાઈ અગ્રાવત, વિનોદભાઈ અગ્રાવત, અમિતભાઈ ટીલાવત, કિશનભાઇ રામાનંદી, હરીશભાઇ માધવાચાર્ય, નિશાંતભાઈ અગ્રાવત વગેરે ધ્રોલ શહેર રામાનંદી મંડળના યુવા કાર્યકરોએ તેમજ લલીતભાઈ નિમાવત – ધ્રોલ, ઘનશ્યામભાઈ માઘ્વાચાર્ય શનાળા અને કિર્તીભાઈ વૈષ્ણવ – ધ્રોલ જેવા વડીલોએ સમસ્ત કાર્યક્રમ દરમિયાન સાથ અને સહકાર આપેલ હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન પડધરી નિવાસી સંદીપભાઈ નિમાવત અને તેમના ધર્મપત્ની ધારાબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શ્રી રામધન આશ્રમ – મોરબીના માતાજી અને પ્રખર કથાકારશ્રી ભાવેશ્વરીબેન, શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી આશ્રમ ધ્રોલના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજ જુનાપાદર હનુમાનજી મંદિર લતીપુરના મહંતશ્રી કાંતિબાપુ રામાનુજ, બાપાસીતારામ આશ્રમ જામનગરના મહંતશ્રી મનોજ બાપુ અગ્રાવત જેવા સંતોએ હાજરી નોંધાવીને આ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવેલ તેમજ શ્રી નરસિંહભાઈ કુબાવત રામાનંદ ટ્રાવેલ્સ મોરબી, શ્રી પી. પી. આચાર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમ વત્સલાબેન આચાર્ય, શ્રી રામાનંદી નવનિર્માણ સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી નીખિલભાઈ નિમાવત, શ્રી મારુતિ મહિલા મંડળ અમરેલીના પ્રમુખશ્રી ઇલાબે નિમાવત અને કિશોરીબેન નિમાવત, શ્રી જયદેવભાઇ આચાર્ય અમદાવાદ, શ્રી પ્રવીણભાઈ દેવમોરારી રાજકોટ, ડો. સુરેશભાઈ મોરબી, શ્રી રામનદી મહિલા મંડળ જામનગરના પ્રમુખશ્રી જાગૃતીબેન આચાર્ય શ્રી રામાનંદી કુમાર છાત્રાલય અમરેલીના પ્રમુખશ્રી નવનીતભાઈ નિમાવત, શ્રી રામાનંદી સાધુ સમાજ મંડળ મોરબીના પ્રમુખશ્રી દિનેશભાઈ નિમાવત, શ્રી રામાનંદી સાધુ સમાજ સુરેન્દ્રનગર
મોરબીના પ્રમુખશ્રી દિનેશભાઈ નિમાવત, શ્રી રામાનંદી સાધુ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા મંડળના પ્રમુખશ્રી હિતેશભાઈ અગ્રાવત ત્રિપખ સાધુ સમાજ લડત સમિતિના પ્રમુખશ્રી અશોક ભાઈ નિંબાર્ક તેમજ અનેક મંડળના પદાધિકારીઓએ ઉપસ્થિતિ આપેલી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ધ્રોલ-જોડિયા તાલુકાનાં રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિજનોમાંથી વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનાર વ્યક્તિને સનમનપત્ર આપી શ્રી રામાનંદી જ્ઞાતીરત્ન એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા આ એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિ….
(1) નિધિ બેન દેવપ્રસાદ અગ્રાવત – ધ્રોલ
સિધ્ધી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાં સેનેટ મેમ્બર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાં એજયુકેશન ફેકલ્ટીમાં આધર ધેન ચેરમેન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર કથ્થક નૃત્ય વિશારદ અને મહિલા બી. એડ. કોલેજના
પ્રિસિપલ સાથે ગુજરાતી લોકકળાના પ્રદર્શન માટે વિશ્વના 25 થી વધારે દેશોમાં પર્ફોર્મન્સ આપ્યું.
2) અંજનાબેન દેવપ્રસાદ અગ્રાવત – ધ્રોલ
સિધ્ધી : કથ્થક નૃત્ય વિશારદ, સંસ્કૃત ડાન્સ એકેડમી ની રચના વધારે દેશોમાં ટીમ લીડર તરીકે જઈ પરફોમન્સ આપ્યુ
કરી 30 થી
{૩) પ્રકાશભાઈ દોલતરામ કુબાવત – હડિયાણા
બાળ સાહિત્યકાર, 175 થી વધારે રચના કરી બે પુસ્તકની રચના કરી, એક પુસ્તકને બાળ સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ આપવામાં આવ્યો.
4 હિત ગૌતમભાઈ અગ્રાવત
સિધ્ધી દુહા છંદ અને ચોપાઈમાં યુવક મહોત્સવની હરીફાઈમાં સમગ્ર
રાજ્યમાં તૃતીય સ્થાન મેળવ્યું.
આ મુજબ ચાર વ્યક્તિનું શ્રી રામાનંદી જ્ઞાતીરત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન શ્રી રામાનંદી નવનિર્માણ સેનાના ધ્રોલ જોડિયા તાલુકાનાં પ્રમુખ તરીકે શાની ભાઈ ઉમેશભાઈ આચાર્યની વરણી કરવામાં આવી સાથે શ્રી રામાનંદી સાધુ 8માજ ધ્રોલ-જોડિયા તાલુકા મંડળનું પુન:ગઠન કરવામાં આવ્યું અને હોદેદારની વરણી કરવામાં આવી જેમ પ્રમુખ તરીકે શ્રી જીજ્ઞેશભાઈ દેવપ્રસાદ અગ્રાવત – ધ્રોલ, અધ્યક્ષ તરીકે હરીશભાઇ હરસુખભાઇ વૈષ્ણવ – ધ્રોલ, ઉપ પ્રમુખ તરીકે લલિતભાઈ માધવદાસ નિમવત – બા લેભા વગેરેની વરણી કરવામાં આવી હતી. ..
આ સમગ્ર કાર્યક્રમમાં આયોજક શ્રી શનિભાઈ આચાર્ય તથા ઉમેશભાઈ આચાર્ય દ્વારા ચા પાણી નાસ્તો, ભોજન અને રાત્રિ રોકાણ માટે ઉત્તારની વ્યવસ્થા કરેલ . તેમજ બીજા દિવસે સવારે પણ ચા-પાણી, નાસ્તો આપવામાં આવેલ
આ કાર્યક્રમમાં શ્રી પી. પી. આચાર્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જેમ નામથી છે. એવા સ્વ. પ્રાણજીવનભાઈ પરષોતમ દાસ આચાર્યના ધર્મપ ગં.સ્વ નર્મદાબેન પ્રાણજીવનભાઈ આચાર્ય હાજર રહી સર્વે મહેમાનોનુ અભિવાદન કરેલ હતું તેમજ આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો તેમજ જ્ઞાતિજનોએ આયોજકો તેમજ કાર્યકરોને ખૂબ શુભેચ્છા આપી વધાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું વિના મૂલ્યે વિડીયો સુટિંગ જયેન્દ્રભાઈ નિમવત દ્વારા
કરવામાં આવ્યું હતું જે તેમની યુ ટ્યુબ ચેનલ વૈષ્ણવ શાલિગ્રામ પરથી પ્રસારિત.કરવામાં આવી હતી. જેમાં
આ સમગ્ર કાર્યક્રમમાં આયોજક શ્રી શનિભાઈ આચાર્ય તથા ઉમેશભાઈ આચાર્ય
દ્વારા ચા પાણી નાસ્તો, ભોજન અને રાત્રિ રોકાણ માટે ઉત્તારની વ્યવસ્થા કરેલ તેમજ બીજા દિવસે સવારે પણ ચા-પાણી, નાસ્તો આપવામાં આવેલ આ કાર્યક્રમમાં શ્રી પી. પી. આચાર્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જેમના નામથી છે એવા સ્વ. પ્રાણજીવનભાઈ પરષોતમ દાસ આચાર્યના ધર્મપત્ની ગં.સ્વ. નર્મદાબેન પ્રાણજીવનભાઈ આચાર્ય હાજર રહી સર્વે મહેમાનોનું અભિવાદન કરેલ હતું તેમજ આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો તેમજ
જ્ઞાતિજનોએ આયોજકો તેમજ કાર્યકરોને ખૂબ શુભેચ્છા આપી વધાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું વિના મૂલ્યે વિડીયો સુટિંગ જયેન્દ્રભાઈ નિમવત દ્વારા કરવામાં આવ્યું હતું જે તેમની યુ ટ્યુબ ચેનલ વૈષ્ણવ શાલિગ્રામ પરથી પ્રસારિત કરવામાં આવશે તેમજ રામ દળ ન્યૂઝ ચેનલ પરથી સમગ્ર કાર્યક્રમનો અહેવાલની રજૂઆત કરવામાં આવશે .
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1653922227726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *