Gujarat

પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે અમદાવાદના 25 યુવાનોએ સાઇકલિંગ કરી પાળીયાદના ઠાકરના દર્શન કર્યા

જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ વિહળધામ ખાતે અમદાવાદ ના જીજ્ઞેશભાઈ પટેલ ના સિમ્બાલિયન સાયકલિંગ ગ્રુપ ના 25 જેટલા ગ્રુપ મિત્રો અમદાવાદ થી પાળીયાદ સાયકલિંગ કરી આવેલા તેમજ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલા અને જગ્યાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ તેમજ પુજ્ય શ્રી ભયલુબાપુ ને મળી એમના પણ આશીર્વાદ લીધેલા ત્યારબાદ પાળીયાદ જગ્યા બણકલ ગૌશાળા અને વિહળ વાતીકા કૈલાશ બંગલો ની મુલાકાત લીધેલ અને ભોજનપ્રસાદ લીધેલ અને ખૂબ ધન્યતા અને દિવ્યતા અનુભવી પુરી ટીમ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ હતો અને ત્યારબાદ પુ.બા શ્રી અને પુજ્ય ભયલુબાપુ દ્વારા તિરંગો ધ્વજ અને સફેદ ઝંડી ફરકાવી અમદાવાદ જવા નીકળવા વિદાય આપેલ હતી…
 તસવીર-વિપુલ લુહાર,પાળીયાદ

IMG-20220227-WA0445.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *