Gujarat

પિઠેશ્વરી વિધામંદિર પિઠાઈ શાળા ખાતે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાની શ્રી પિઠેશ્વરી વિધામંદિર શ્રી પિઠેશ્વરી વિધામંદિર પિઠાઈ શાળા ખાતે  ધોરણ ૯  અને ૧૦ ના બાળકોને ચોપડા  વિતરણ  કાર્યક્રમ યોજાયો  કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ  સમારંભના અતિથી વિશેષ  સરપંચ પિઠાઈ  સતિષભાઈ પટેલ, ઈરફાનભાઈ સૈયદ,પિઠેશ્વરી કેળવણી મંડળના પ્રમુખ ગોરધનભાઈ એન પટેલ,ખેડા.જિ.ભા.જ.પા.બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ  ગોવિંદભાઈ વી . શર્મા,પિઠેશ્વરી કેળવણી મંડળના ઉપપ્રમુખ જુવાનસિંહ કે . પરમાર ,આચાર્ય  શ્રી પિઠેશ્વરી વિધામંદિરજી .જે . પ્રજાપતી ,મંગળસિંહ આર . ડાભી તથા કારોબારી સભ્યો  ઉપસ્થિત રહયા હતા.

IMG-20220707-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *