Gujarat

બાબરા પો.સ્ટેના ટાઉન બીટ વિસ્તારમાથી રોકડ.રુપિયા.૧૨,૨૯૦/- ના મુદ્દામાલ સાથે ગે.કા રીતે જુગાર રમતા કુલ ચાર ઇસમો ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

પોલીસ અધિક્ષક, અમરેલી શ્રી હિમકર સિંહ સાહેબનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ, જેના અંતર્ગત પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.એમ.કૈલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ તથા બાબરા પોલીસ સ્ટેશનની ટાઉન બીટ ની ટીમ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવેલ.જે અંતર્ગત બાબરા પોલીસ સ્ટેશનની ટાઉન બીટ દ્વારા કરીયાણા રોડ ચાર બાયુના મંદિરના પાછળના ભાગે અમુક ઈસમો ખુલ્લામાં ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો.સ્ટે.ના હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ તથા હેડ.કોન્સ. કિરણભાઈ તનસુખભાઈ તથા પો.કોન્સ જગદીશભાઈ બાબુભાઈ તથા પો.કોન્સ હસમુખભાઈ શીવાભાઈ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૦૪ ઇસમોને રોકડ રૂ.૧૨,૨૯૦/- નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૫૪૨/૨૦૨૨ જુ.ધા કલમ ૧૨ મુજબનો ગુન્હો તા.૧૯/૦૬/૨૦૨૨ ના કલાક ૧૮:૧૫ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :
૧) મહેશભાઇ મધુભાઇ પંચાળા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.બાબરા કરીયાણા રોડ તા.બાબરા ૨) નટુભાઇ અરજણભાઇ રાઠોડ ઉ.વ.૪૦ ધંધો.હિરાકામ રહે.બાબરા ખાખરીયા ચોરા પાસે,તા.બાબરા ૩) રાકેશભાઇ લધુભાઇ મીઠાપરા ઉ.વ.૨૧ ધંધો. હિરાકામ રહે. બાબરા ખાખરીયા ચોરા પાસે, તા.બાબરા ૪) ભરતભાઇ લખુભાઈ જાસલીયા ઉ.વ.૨૨ ધંધો. હિરાકામ રહે.બાબરા ખાખરીયા ચોરા પાસે, તા.બાબરા
કબ્જે કરેલ મુદ્દામાલ રોકડ રૂ.૧૨,૨૯૦/- કુલ કિ.રૂ.૧૨,૨૯૦/-નો મુદ્દામાલ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220620-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *