નિસાર શેખ,મહુધા
આ પ્રસંગે પ.પૂ. શ્રી સત્યદાસજી મહારાજ- શ્રી સંતરામ મંદિર- નડિયાદ,ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ,અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર , દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, વ્યવસ્થાપક કમિટિ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


