મુખ્યમંત્રીશ્રી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતેથી શુભારંભ કરશે* *અમરેલી જિલ્લાના ૮૨ હજાર લાભાર્થીઓને ૧૦૨ કરોડની સહાય અપાશે* *ગ્રામ્ય વિસ્તારના ૬૩ હજાર લાભાર્થીઓને ૭૩ કરોડની સહાય અને શહેરી વિસ્તારનાં ૧૯ હજાર લાભાર્થીઓને ૨૮ કરોડને સહાય અપાશે* અમરેલી, તા. ૨૫ ફેબ્રુઆરી, આજે ૨૬ ફેબ્રુઆરીના રોજ


