Gujarat

રહે ન રહે હમ મહેંકા કરેંગે…. સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુએ સ્વર કોકિલા લતાદીદીના નિધનના સમાચાર સાંભળીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્વય કોકિલા લતાદીદીના નિધનના સમાચાર સાંભળીને અહીં સાવરકુંડલા શહેરનાં માનવમંદિરનાં ભક્તિરામ બાપુએ ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે લતાદીદીની ખોટ તો સમગ્ર વિશ્ર્વને સાલશે.. એક સપ્તસૂરનો યુગ વિલુપ્ત થયો.. એમણે ગયેલા અમર ગીતો સદાય આ ધરાતલ પર ગુંજતાં રહેશે.. માનવમંદિર સાવરકુંડલા તેને હ્રદયનાં ઊંડાણથી હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરે છે..

Screenshot_20220208-181908_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *