Gujarat

રાણપુરમાં બાલાજી મંદીર ખાતે રામકથામાં ભાજપ સંગઠન દ્વારા મંદીરના મહંત તથા કથાકાર નું સન્માન કરાયુ      

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલ  બાલાજી મંદિર માં ચાલતી રામકથા માં આજે રાણપુર શહેર ભાજપ પરિવાર દ્વારા બાલાજી મંદિરના મહંત શ્રી યોગેશ બાપુ ને સાલ અને ફુલહાર પહેરાવી ને ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે વ્યાસપીઠ ઉપર કથા પીરસતા શ્રી ભરતદાસબાપુ નું પણ સાલ અને ફુલહારથી સન્માન ભાજપ પરિવારે કર્યું હતું અને સાથે બાલાજી મંદિર ના મહંત શ્રી યોગેશ બાપુ એ પણ તમામ ભાજપના હોદ્દેદારો નું ફુલ હાર થી સન્માન કર્યું હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220419-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *