Gujarat

રાણપુરમાં મનુભાઈ શેઠ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ….

બોટાદ જીલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત મનુભાઈ એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે નવરાત્રી નિમિત્તે ઉજવણી રાખવામાં આવી હતી. જેમાં રાણપુર સાર્વજનીક એજયુકેશન સોસયટીના પ્રમુખ મુકંદભાઈ વઢવાણા તથા સ્કૂલના સ્ટાફ એ આરતી કરીને ઉજવણી ની શરૂવાત કરી હતી જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ તથા સ્ટાફ  એ ઉત્સાહભેર ગરબે રમે ને ઉજવણી માં ભાગ લીધો હતો..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221002-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *