Gujarat

લીલીયા મોટા ખાતે ઠાકર  મંદિર ની બાજુમાં પાણી ન સંપ નું ખાતર્મુહત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

લીલીયા મોટા ખાતે ઠાકર મંદિર ની બાજુમાં પાણી ના સંપ નું ખાતર્મુહત કરતા આ વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત તેમજ ઠાકર મંદિર ના મહંત પોપટ ભગત દ્વારા કરવા માં આવેલ આ સંપ અને ટાંકો અંદાજે 40000 ચાલીશ હજાર લીટર પાણી ની ક્ષમતા વાળો હોય ઠાકરદ્વારે આવતા દૂર દૂર થી યાત્રાળુ ઓને પાણી ની વ્યવસ્થા કરી આપવા બદલ ભરવાડ સમાજ દ્વારા ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત તેમજ સરપંચ જીવનભાઈ વોરા નો આભાર માનવા માં આવેલ આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિતીનદાદા વિજય શેખલીયા નરશી ભગત મિતુલ વાઢાળા રૂપેશ ભરવાડ કાળુંભાઈ ભાલાળા હરિભાઈ ચાવડા નનુપટલ વિજય ભરવાડ અરવિંદભાઈ જીકાદ્રા સહિત ના આગેવાનો ગામ જનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221022-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *