Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા બોડેલી પો.સ્ટે.માં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે બોડલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૧૮૫/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ ઇ, ૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી કાઢ નસવાડી ચોકડી પાસે આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220208-194713_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *