Gujarat

વેરાવળ મહા શિવરાત્રી માં એસ.ટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો અમદાવાદ દ્વારકા  રાજકોટ જુનાગઢ સહીત ની બસો દોડવવા ડેપો મેનેજર તેમજ હેડ મિકેનીક ના સફળ પ્રયાસો જુનાગઢ થી પણ સુંદર આયોજન 

રીપોર્ટ  સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
મહા શિવરાત્રી માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર ના માર્ગ દર્શન સાથે વેરાવળ એસ.ટી ડેપો માં ડેપો મેનેજર બીડી રબારી સાહેબ હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ટ્રાફિક ઈન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા જે એ પ્રદીપ બાપુ  દ્વારા મુસાફરો ને સલામત મુસાફરી કરી શકાય તે હેતુથી રાજકોટ અમદાવાદ સહીત દ્વારકા ઉના જુનાગઢ સહીત સોમનાથ થી પણ મુસાફરો ને સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં વેરાવળ ડેપો મેનેજર શ્રી બીડી રબારી સાહેબ હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર  તેમજ ટ્રાફિક ઈન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા દ્વારા જુનાગઢ રાજકોટ ઉના અમદાવાદ સહીત દ્વારકા તરફ ની એકસ્ટ્રા બસો ની સુવિધા ઉપલબ્ધ થશે જેમાં જુનાગઢ થી પણ સોમનાથ ઉના ભાવનગર દ્વારકા  રાજકોટ અમદાવાદ અમરેલી તરફની બસો દોડવવા આવશે હોવાનું સોની સોની હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20211120-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *