Gujarat

 વેરાવળ મા નગરપાલિકા ના ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને સંદીપ ભાઈ મહેતા દ્વારા સ્વ રમણીકભાઇ મહેતા અને સ્વ દક્ષાબેન રમણીકભાઇ મહેતા ના સમણાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મા આજે રૂક્ષમણી વિવાહ થયા જેમાં ઠકરાર પરિવાર દ્વારા જાન આવી 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં સ્વ રમણીકભાઇ મહેતા અને સ્વ દક્ષાબેન રમણીકભાઇ મહેતા ના સમણાથે મહેતા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન મા આજે રૂક્ષમણી વિવાહ થયા જેમાં ઠકરાર પરિવાર ના રાજેશભાઈ ઠક્કર અને મનીષા બેન ઠકરાર રંગેચંગે ડીજે ના સુર સાથે જાન આવી હતી જેમાં કપીલ ભાઈ મહેતા અને સંદીપ ભાઈ મહેતા તેમજ સમગ્ર પરિવાર સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષ ભાઈ ફોફડી નગર સેવક નીલેશ ભાઈ વિઠલાણી ભરતભાઈ સોની સમાજ ના અગ્રણી ગોલ્ડ અને સીલ્વર એશોશિયેશન ના પ્રમુખ ગીરીશભાઈ પટૃ સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં ધાર્મિક આસ્થા નાં દર્શન થયેલ આ ધાર્મિક કાર્યમાં સમગ્ર મહેતા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના વકતા પરમ પૂજ્ય કેતન ભાઈ પેરાણી દ્વારા કથા નુ  સુંદર રસપાન થયેલ જેમાં સ્વ રમણીકભાઇ મહેતા અને સ્વ દક્ષાબેન રમણીકભાઇ મહેતા ના સમણાથે ભકિત મય આસ્થા અને શ્રદ્ધા સાથે  નો ત્રિવેણી જોવા મળેલ હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220421-WA0173.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *