સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલીની ગોળ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફની બહેનો આજરોજ સાવરકુંડલાના માનવ મંદિર ખાતે મનોરોગી બહેનોની મુલાકાતે આવેલ આ તકે મંદિરના સંતશ્રી ભક્તિરામ બાપુ દ્વારા નર્સિંગ તેમની બહેનોને હરિના બાળકો સાથે મુલાકાત કરાવી હતી તેમજ બપોરનો પ્રસાદ માનવમંદિર ખાતે કરાવી વિદાય આપી હતી અને ફરીવાર આવવા માટે આમંત્રણ આપ્યું હતું માનવ મંદિરના સેવકગણ ભુરાભાઈ વાળા, ઇલાબેન કુબાવત, નાથાભાઈ મહેતા તેમજ માનવમંદિર પરિવાર ઉપસ્થિત હતા


