Gujarat

સાવરકુંડલા સીવીલ હોસ્પિટલમા કોરોના ટેસ્ટ આરટીપીસીઆર માટે રાજય સરકાર દ્વારા મંજૂર થયેલી લેબ ત્રીજી લહેરની આશંકા વચ્ચે યુધ્ધના ધોરણે કાર્યાન્વિત થાય તે ખૂબ જરૂરી છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા સીવીલ હોસ્પિટલમા કોરોના ટેસ્ટ આર.ટી.પી.સી.આર. માટે પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણીની રજુઆતથી સાવરકુંડલા હોસ્પિટલમા રાજ્ય સરકાર દ્વારા લેબ મંજુર કરવામા આવેલ જે અંતર્ગત  સાવરકુંડલા હોસ્પિટલમા રુબરુ મુલાકાત કરતા પુવઁ મંત્રી વી વી વઘાસીયા અને ગીર સોમનાથ જીલ્લા કીસાન મોર્ચાના પ્રભારી શ્રી કમલેશભાઈ કાનાણીની સાથે ન.પા.ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, પ્રતિકભાઈ નાકરાણી, જીગ્નેશભાઈ ટાંક, મેહુલભાઈ ત્રીવેદી, કમલેશભાઈ રાનેરા, કેશુભાઈ ચુડાસમા, કાંતીભાઇ ગોહીલ, મનસુખભાઈ લાડવા વગેરે આગેવાનો સાથે રહેલ તેમજ સીવીલના આર.એમ. ઓ પટેલ દ્વારા લેબની ચાલી રહેલ કામગીરીનુ નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક લેબ શરુ થશે તેવી ખાત્રી આપેલ છે

IMG-20220101-WA0151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *