સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના માનવમંદિર ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી અમરેલીના ડાયનેમિક ગ્રુપના પ્રમુખ અને પ્રોફેસર હરેશ બાવીસી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્મીમેન અતુલ જાની તેમજ સાવરકુંડલા શહેરના અગ્રણીઓ અને વિજપડીના મૌલાના અશોકભાઈ અગ્રાવત બળવંતભાઈ મહેતા સહિતની ટીમ હાજર રહી હતી તેમ જ રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માનવ મંદિર ખાતે કરવામાં આવી..
Attachments area


