Gujarat

સૌરાષ્ટ્ર રઘુવંચી પરિવાર નું રતન સાત સમન્દ્રર પાર ઝલહલ્યું…

યુનિવસિટી એલ.એલ.એમ માં આવી ફસ્ટ કલાસ….
 ગિરગઢડા તા 29
ભરત ગંગદેવ..
સૌરાષ્ટ્રના નાના એવા તાલુકા માળિયા હાટીના ના રહેવાસી સ્વ. નરેન્દ્ર ભાઈ અભાણી ની દીકરી ચી. ચિત્રા અભાણી એ લંડન ની ક્વીન મેરી યુનિવર્સિટી મા અભ્યાસ કરિ એલ એલ્ એમ ની પરીક્ષા ફસ્ટ ક્લાસ પાસ કરી LLM ની ડિગ્રી હાંસલ કરી સમગ્ર રઘુવંચી સમાજ નું  સાત સમુદ્ર પાર ગોરવ વધાર્યું છે.
 વિધિ ની વક્રતા જોતા કુદરત કઈક છીનવે છે ત્યારે કોઈ ને શક્તિ પણ આપે છે ચી. ચિત્રા એ નાન પણ મા પિતા ની છત્ર છાયા ગુમાવ્યા બાદ માતા ચંદન બેન પર જવાબદારી ઓ નો બોજ આવ્યો અને પૂર્ણ જવાબદારી નિભાવી ને હોશિયાર દીકરી ને એ ઈચ્છે એ મુજબ અભ્યાસ કરાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો જેને દીકરી ચિત્રા એ માતા નું સપનું સાકાર કર્યું અતિશય સંઘર્ષ કરી દીકરી ચિત્રા ને મુંબઈ વિલે પારલા કાનબાઈ લાલબાઈ મોતીબાઈ કન્યા છાત્રાલય મા ધો.5 થી મૂકી ને સંઘર્ષ ની શરૂઆત કરી અને મીઠીબાઈ કોલેજ થી LLB ની ડીગ્રી હાંસલ કરી પણ માતા ચંદન બેન નો દ્રઢ સંકલ્પ હતો ને ચી. ચિત્રા નો આત્મ વિશ્વાસ LLM ની ડીગ્રી માટે સાત સમુદ્ર પાર લંડન ની ક્વીન મેરી યુનિવર્સિટી મા એડમિશન લીધું અને આજે પરિણામ સામે છે માતા ચંદન બેન ના સંઘર્ષ ની માત્ર કલ્પના જ કરવી રહી ધન્ય છે  આ માતૃશક્તિ ને અત્રે ઊલેખનીય. છે કે માતા ચંદનબેન તાલાલા ગીર ના જયંતીલાલ જેઠાભાઈ કાનાબાર ની દીકરી છે કહેવાય કે દીકરી ત્રણ ઘર ને તારે એ કહેવત ને સાર્થક કરતા. ચંદનબેન
  આ તકે વિશ્ર્વ લોહાણા સમાજ નિ માતૃ સંસ્થા શ્રી મહાપરિષદના પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી,  કાનબાઈ હોસ્ટેલ અને એજ્યુકેશન ના ભામાશા એવા  મહેન્દ્રભાઈ ઘેલાણી ડૉ સુરેશભાઈ પોપટ, પિયુષભાઈ ગંઠા,  હસમુખભાઈ જોબનપુત્રા તેમજ તાલાલા લોહાણા મહાજન પ્રમુખ ને લોહાણા  મહાપરિષદ છાત્રાલય સમિતિ ના અધ્યક્ષ  યોગેશભાઈ ઉનડકટ,  હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના એ દીકરી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી ઉતરોતર પ્રગતિ કરી સમાજ નું ગૌરવ વધારે તેવિ શુભકામનાઓ પાઠવી હતિ.
   માતૃશક્તિ ના સંઘર્ષ ને બિરદાવવા સમગ્ર લોહાણા સમાજ ને ગૌરવ અપાવા બદલ માતા ચંદનબેન ને મોબાઈલ નંબર 8460156253 શુભકામનાઓ પાઠવા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ નિ યાદી માં જણાવ્યું હતું.

IMG-20220427-WA0713.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *