મુંબઈ
આજકાલ લોકો ઓટીટી પ્લેટફોર્મથી લઈને અનેક જગ્યાએ ફિલ્મ કરતાં સીરિઝ જાેવાનું વધારે પસંદ કરે છે. જેણા કારણે ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ સીરિઝનું ચલણ વધી ગયું છે. નેટફ્લિક્સ સિરીઝ ‘્રી ઝ્રર્રજીહ ર્ંહી’ ફેમ અભિનેતા ઇટ્ઠઅદ્બેહર્ઙ્ઘ ય્ેઙ્ઘિટ્ઠર્હ અને ત્નેટ્ઠહ હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ છખ્તેૈઙ્મટ્ઠિ નું રોડ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. ૧૬ જૂનના રોજ તેમની વાન મેક્સિકોના બાજા કેલિફોર્નિયા સુર પેનિનસુલામાં મુલેજ પાસે ક્રેશ થઈને પલટી ગઈ. આ દર્દનાક અકસ્માતમાં બંને કલાકારોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં જાણીતી સીરિઝના બન્ને કાસ્ટ મેમ્બર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ પણ ઘાયલ થયા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીરિઝની ટીમ મેક્સિકોમાં ‘ધ ચોઝેન વન’ ની શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ બાદ ટીમ એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક્સિડેન્ટ થયો હતો. આ દુર્ઘટનાની માહિતી મળ્યા પછી ઇીઙ્ઘિેદ્બ કંપનીએ આ દ્ગીંકઙ્મૈટ સિરીઝનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. શોનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું. એવરાર્ડો ગાઉટ અને લિયોપોલ્ડો ગાઉટ આ સીરિઝના સહ-શો રનર્સ હતા. મ્ટ્ઠદ્ઘટ્ઠ ઝ્રટ્ઠઙ્મૈર્કહિૈટ્ઠ ડ્ઢીॅટ્ઠિંદ્બીહં ર્ક ઝ્રેઙ્મંેિીએ ૧૭ જૂનના રોજ ફેસબુક દ્વારા બંને કલાકારોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે- ‘રાજ્ય સરકાર તરફથી અમે રેમન્ડો ગાર્ડુઓ ક્રુઝ અને જુઆન ફ્રાન્સિસ્કો ગોન્ઝાલેઝ એગ્યુલર ‘પેકો મુફોટે’ ના મૃત્યુ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમના પરિવાર, મિત્રો અને બાજા કેલિફોર્નિયા કલા સમુદાય પ્રત્યે અમારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’ ્રી ઝ્રર્રજીહ ર્ંહી એ બ્રાઝિલિયન થ્રિલર સીરિઝ છે જે ૨૦૧૯ માં શરૂ કરવામાં આવી હતી. તે માર્ક મિલર અને પીટર ગ્રોસની કોમિક બુક સિરીઝ અમેરિકન જીસસ પર આધારિત છે. નેટફ્લિક્સ અનુસાર આ સિરીઝ ૧૨ વર્ષના છોકરાની કહાની છે જે ઈસુનો અવતાર છે અને તેનો જન્મ માનવતાને બચાવવા માટે થયો હતો. હવે અકસ્માત બાદ સિરીઝ આગળ વધે છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખબર પડશે.


