International

રશિયાના હુમલામાં યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જાેઈ

યુક્રેન
યુક્રેનિયન અધિકારીઓ કિવમાં ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જાેવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે. યુક્રેનના ગોરેન્કા ગામમાં થાળી ઘટના સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જાેઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ. યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો રોકેટનો ટુકડો કે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસની છે. ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.તેવું પુરવાર થાય છે. કોર્કજાેવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જાેવા મળે છે. ેંદ્ગના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ ૧૦ લાખ લોકોએ દેશ છોડી દીધો છે. યુક્રેનની રાજધાની કિવમાં હાજર અમુક સ્થળ એક સમયે સુંદર જીમ હતું. કે સુંદર બગીચાઓ હતા જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *